વૃક્ષ એ જ જીવન છે. ત્યારે એક વૃક્ષની આર્થિક મૂલ્ય કેટલુ છે તે અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિષ્ણાતોની સમિતિએ વૃક્ષોના મૂલ્યાંકન અંગેનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટની વિશેષ સમિતિના જણાવ્યા મુજબ એક વર્ષમાં એક ઝાડનું આર્થિક મૂલ્ય 74,500 રૂપિયા થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટની વિશેષ સમિતિના જણાવ્યા મુજબ એક વર્ષમાં એક ઝાડનું આર્થિક મૂલ્ય 74,500 રૂપિયા હોઈ શકે છે. વૃક્ષ જેટલું જૂનું હોય છે તેટલું જ તેનું મૂલ્ય વધતું જાય છે. ઝાડના વર્ષના આધારે આ મૂલ્યને દર વર્શે 74500 રૂપિયાના ગુણાંકમાં ગણવામાં આવે છે. આવું પહેલી વાર થયું છે જ્યારે ઝાડનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
સમિતિના અહેવાલ મુજબ 100 વર્ષ જૂના હેરિટેજ ટ્રીની કિંમત હાલમાં એક કરોડ રૂપિયાથી પણ વધારેની હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટની વિશેષ સમિતિના જણાવ્યા મુજબ એક વર્ષમાં એક ઝાડનું આર્થિક મૂલ્ય 74,500 રૂપિયા હોઈ શકે છે. વૃક્ષ જેટલું જૂનું હોય છે તેટલું જ તેનું મૂલ્ય વધતું જાય છે. ઝાડના વર્ષના આધારે આ મૂલ્યને દર વર્શે 74500 રૂપિયાના ગુણાંકમાં ગણવામાં આવે છે. આવું પહેલી વાર થયું છે જ્યારે ઝાડનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સમિતિના અહેવાલ મુજબ 100 વર્ષ જૂના હેરિટેજ ટ્રીની કિંમત હાલમાં એક કરોડ રૂપિયાથી પણ વધારેની હોઈ શકે છે.