જૂનાગઢ જિલ્લા ભરમા સતત ને સતત ત્રણ દિવસથી વરસાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે માણાવદર તાલુકાના બાટવાના ખારા ડેમમા ભરપૂર પાણીની આવક થવા પામી હતી જેમને પગલે ડેમના નવ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવાની ફરજ પડી હતી તો ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારમાં આવેલ કોડવાવ ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા જેમના પગલે લોકોને ભારે મુસ્કલિઓનો સામનો કરવો પડ્યો હતો વધુ પાણીની આવક થશે તો હજુ પણ વધુ દરવાજા ખોલવાની ફરજ પડશે તેવુ સુત્રો પાસેથી જાણમા મલ્યુ હતુ, નિચાણ વાળા વિસ્તારોમા રહેતા લોકોને એલર્ટ કરવામા આવ્યા હતા તો કોડવાવ ગામમા ની ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા તો માણાવદર પંથકમા વરસાદ મન મુકીને વર્ષી રહ્યો છે અને કહેર મચાવી છે જેમના લીધે કોડવાવ ગામ લોકો ભારે મુસ્કેલી મા મુકાયા છે
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -