સુરેન્દ્રનગર જિલ્લા માં બન્ધુક ની ગોળીઓ ચલાવી એ હાલ જિલ્લા ના લોકો દવારા રમત વાત બની છે.સુરેન્દ્રનગર જિલ્લા માં અવાર નવાર આવા હવા માં ફાયરિંગ કરતા હોવ ના વિડિઓ અને બનાવો ખૂબ વાઇરલ થયા છે.ખાસ કરી આવા વિડિઓ અવાર નવાર સોસીયલ મીડિયા માં પણ વાઇરલ થાય છે. બેસતા વર્ષના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને ચોટીલા વચ્ચે આવેલ કોઈ ગામ નો હવા માં ફાયરિંગ કરતા હોવ ના વિડિઓ સોસીયલ મીડિયા માં વાઇરલ થયા હતા. આના અનુસંધાન માં પોલીસ દવરા તપાસ હાથ ધરવા માં આવી હતી. આ વિડિઓ ચોટીલા નજીક નો હોવા નું ખુલ્યું હતું.ત્યારે આના અનુસંધાન માં સુરેન્દ્રનગર એલસીબી દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓ ને પકડી લેવા માં આવીયા છે.ત્યારે આ બાબતે વધુ તપાસ આચરતા આ બનાવ બેસતા વર્ષ ના દિવસે બન્યો છે. આ ફાયરિંગ ફક્ત શોખ ખાતર હવા માં કરવા માં આવીયા છે.અને આ ફાયરિંગ કરનાર બે ને સુરેન્દ્રનગર એલસીબી એ ઝડપી લીધા છે.અને આગામી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -