વડોદરા સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર દેશના બંધારણની જોગવાઇ મુજબ ધોરણ-1 થી ધોરણ-7 નું શિક્ષણ વિનામૂલ્યે હોવું જોઈએ તથા ગુજરાતમાં ખાનગી શાળાઓનો જે રીતે રાફડો ફાટ્યો છે અને શિક્ષણને વ્યવસાય બનાવી લૂંટ મચાવવામા આવી રહી છે ત્યારે મૃતપાય સરકારી શાળાઓને, જર્જરિત શાળાઓને ખાનગી શાળા જેવી સરકાર બનાવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે ગુજરાત સરકાર તમામ ખાનગી શાળાઓને સરકારી શાળાઓમાં પરિવર્તિત કરે તો તમામ વિધ્યાર્થીઓને ન્યાયિક શિક્ષણ મળી રહે. ધોરણ -1 થી ધોરણ -7 નું શિક્ષણ વિનામૂલ્યે કરવામાં આવે તો મધ્યમ અને શ્રમજીવી પરિવારના બાળકો નો શિક્ષણનો વ્યાપ વધશે સાથે જ વિધ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહન મળશે આમ શિક્ષણનો ગ્રાફ ઉંચો જશે સાથે જ દેશના ભાવિ વિધ્યાર્થીઓ આવતીકાલના દેશના વિકાસમાં મહત્વના ભાગીદાર બનશે તેવી માંગ સાથે આજરોજ સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા પ્રભારી ગીતાબેન રાણાની આગેવાની હેઠળ વડોદરા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.વડોદરા સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર દેશના બંધારણની જોગવાઇ મુજબ ધોરણ-1 થી ધોરણ-7 નું શિક્ષણ વિનામૂલ્યે હોવું જોઈએ તથા ગુજરાતમાં ખાનગી શાળાઓનો જે રીતે રાફડો ફાટ્યો છે
અને શિક્ષણને વ્યવસાય બનાવી લૂંટ મચાવવામા આવી રહી છે ત્યારે મૃતપાય સરકારી શાળાઓને, જર્જરિત શાળાઓને ખાનગી શાળા જેવી સરકાર બનાવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે ગુજરાત સરકાર તમામ ખાનગી શાળાઓને સરકારી શાળાઓમાં પરિવર્તિત કરે તો તમામ વિધ્યાર્થીઓને ન્યાયિક શિક્ષણ મળી રહે. ધોરણ -1 થી ધોરણ -7 નું શિક્ષણ વિનામૂલ્યે કરવામાં આવે તો મધ્યમ અને શ્રમજીવી પરિવારના બાળકો નો શિક્ષણનો વ્યાપ વધશે સાથે જ વિધ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહન મળશે આમ શિક્ષણનો ગ્રાફ ઉંચો જશે સાથે જ દેશના ભાવિ વિધ્યાર્થીઓ આવતીકાલના દેશના વિકાસમાં મહત્વના ભાગીદાર બનશે તેવી માંગ સાથે આજરોજ સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા પ્રભારી ગીતાબેન રાણાની આગેવાની હેઠળ વડોદરા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.