વડોદરાના ડભોઇ શ્રી એસ.સી.પી.એફ.કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય સમર ઇન્ડક્શન તાલીમ શિબિર ગુજરાત સરકાર નાશિક્ષણ વિભાગ ના નેજા હેઠળ યોજાયો જેમાં છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ કોલેજો ના આધ્યાપકો હાજર રહ્યાંહતાં. ડભોઈ શ્રી એસ.સી.પી.એફ કોમર્સ કોલેજ ના સેમિનાર હોલ ખાતે ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારાવિદ્યાર્થીઓમા સ્ટાર્ટ અપ એસ.એસ.આઈ.પી. અમૃત નવસર્જન તેમજ ઇનોવેશન જેવા વિચારો વિદ્યાર્થીઓ વચ્ચે મૂકી તેમજ નવ વિચારો અને વ્યવસાય સાથે સાંકડી ભારત અર્થતંત્ર ને વેગવંતુ બનવાના હેતુ સાથે અધિક કમિશનર ઉચ્ચશિક્ષણ વિભાગગાંધીનગર ના નારાયણ માધુ દ્વારા સમર ઇન્ડેક્સન તાલીમ વડોદરા અને છોટાઉદેપુરની સરકારી કોલેજો અનુદાનિત કોલેજો તેમજ વિદ્યાપીઠોના વિદ્યાર્થી ઓ અને કો ઓર્ડિનેટરો માર્ગ દર્શન અપાયું હતું
આ પ્રસંગે સમર ઇન્ડેક્સન તાલીમ શિબિર નાનોડલ ઓફિસર શ્રી સી. એચ.ભીલ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ નસવાડી મા જે.એન.પંડ્યા દ્વારા 18 જેટલી કોલેજ ના 81 વિદ્યાર્થોઓ અને 17 આધ્યાપકો ને માર્ગ દર્શન અપાયું હતું આ પ્રસંગે પ્રમુખ શશિકાન્તભાઈ પટેલ પ્રાસંગિકઉદબોધન આપ્યું હતું ડભોઇ કોલેજ મા આચાર્ય ડો.કેયુર પારેખ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓ ને ટેક્નિકલ સેશન દરમ્યાન વિવિધ કિટો નું માર્ગદર્શન પ્રયોગો કરી ને અપાયું હતું