પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ની તપોભુમી હરિધામની ગાદીના ગજગ્રાહમાં માંડ અલ્પવિરામ આવ્યુંત્યાં તો એકા એક ચોંકાવનારીઘટના સામે આવી હતી. વહેલી સવારે મંદિર સંકુલમાં રહેતા ગુણાતીતચરણ સ્વામીનું નિધન થયું હતું.છેલ્લા દિવસોમાં તેઓ અનેકને મળ્યા હતા અને અનેક ના ફોન પર વાતપણ કરી હતી અને કોઈ પ્રભુ પ્રિય સ્વામી એમના પર એક તરફી જે રીતે પ્રબોધ સ્વામીને ગાળો આપીરહ્યા હતા.જેનાથી તેમની લાગણી દુભાઈ હતી.અને તેથી જ સમાચાર વહેતા થયા કે યોગી આશ્રમનાધાબે જેમનો મૃતદેહ મળ્યો છે.એવા ગુણાતીત ચરણ સ્વામી ત્યાગ પ્રેમ અને દવેની તિકડીથી પરેશાનહતા.અને તેથી આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુણાતીત સ્વામીજીના આકસ્મિકનિધન થયું હોવાની વાત વહેતી થતા તુરત જ સામેના હરિપ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તો એક્શનમાં આવ્યા હતા અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી.આમ તો મંદિર સત્તાધિશોએ વંથલીથી એમનાસગાઓને બોલાવે તે પહેલાં અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું.પરંતુ પોલીસ આવતા આખરે મૃતદેહપીએમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવો પડ્યો હતો.જ્યાં પેનલ પીએમ ની માંગ કરવામાં આવી હતી.બીજી બાજુ હરિપ્રબોધનો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.
અને આવેદનપત્ર આપી નેમંદિરમાં ચાલતી આવી ભેદી પ્રવૃત્તિ ઓને રોકવા માટે તપાસ કરવા માટે અને અને મંદિરનો કબ્જો લેવામાટે માંગ કરી હતી.હરિભક્તો જણાવ્યું હતું કે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર ની અંદર જેગુણાતીત સ્વામી હતા એમનું અચાનક મૃત્યુ થયું છે અને તે મૃત્યુ પર અમને શંકા છે કારણ કે તેઓ સ્વસ્થહતા સેવામાં પણ ખૂબ સક્રિય હતા અને અને એ પાછા પ્રભુ સ્વામીજીના પરિવારના અને બે દિવસ પહેલા એમણે પોતે જાહેરાત કરી હતી કે મારે બાકરોલ ખાતે જવું છે પરંતુ ખબર નહિ કોઈ કારણોસર કેમ નથીજઈ શક્યા અને અચાનક મૃત્યુના સમાચાર આવ્યા જેનાથી આશંકા છે અને તાત્કાલિક માં તમે સંસ્કારવિધિ કરવામાં આવી રહી હતી અને તે અંતિમ સંસ્કાર વિધિ રોકાઈ જાય અને પોસ્ટમોર્ટમ ની માંગ કરીછે.જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચેલા હરિભક્તએ જણાવ્યું હતું કે ગુણાતીત સ્વામી સ્વસ્થ હતા અને તેમનું અચાનક નિધન થયું છે.જે શંકા ઉપજાવે છે .ગુણાતીત સ્વામીજીના પાર્થિવ દેહનું પહેલા પેનલ