વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાડી સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેરભંડારી દાદાના દર્શનેકાગવડ ખોડલધામના ટ્રસ્ટી અને મેનેજીંગ ડિરેકટર નરેશ પટેલ કુબેર દાદા ના દર્શન કરી પૂજાઅર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આગામી વિધાન સભા ની ચૂંટણી પૂર્વે કાગવડ ખોડલધામ ના મુખ્ય ટ્રસ્ટી નરેશપટેલ ક્યાં પક્ષ મા થી રાજકારણ મા પગલાં મંડશે ની અનેક અડકડો સેવાઇ રહી છે તેવામાં આજ રોજ નરેશ પટેલ ડભોઇ તાલુકા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેરભંડારી ના દર્શને પહોંચ્યા હતા
ત્યાં તેમની પૂજારી અને મુખ્ય સંચાલક રજની ભાઈપંડ્યા દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સવારે પૂજા અર્ચન કર્યા બાદ નરેશ પટેલ રવાના થયા હતા જોકેરાજકારણ મા પ્રવેશ અંગે તેઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી આગામી વિધાન સભા ની ચૂંટણી પહેલા તેરાજકારણ મા પગલાં માનડવાના છે તે પૂર્વે કરનાળી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે પૂજારી મંડળ અને રજનીભાઇ પંડ્યા નો સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.