વડોદરાના ડભોઇ નગર અને તાલુકા ના મહિલા , તેમજ બાળકો ભર થાય શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તે પાક્કો નીર્ધાર લઈ યુથ ટુચેન્જ ફાઉન્ડેશન સતત પ્રયત્નો કરી રહ્યા છે તેવામાં તાલુકા ના ગામે ગામ શિક્ષણ, કોમ્પ્યુટર, બ્યુટીપાર્લર, અને શિવન કલાસચાલુ કરી સમાજ મા સેવાનું ઉત્તમ ઉદહારણ પૂરું પાડી રહ્યા છે તેવામાં આજ રોજ સીમડિયા ગામે શિક્ષણ સમિતિ ચેરમેનવકીલ અશ્વિનભાઈ પટેલ ના હસ્તે શિવન કલાસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડભોઇ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર મા શિક્ષણનું સ્તર ઊંચું લાવા ના પાક્કા નીર્ધાર સાથે ડભોઇ કોમ્યુનિટી ફાઉન્ડેશન ના સાહિયોગ થી યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશ સતત પ્રયત્નોકરી શૈક્ષણિક કલાસ, કોમ્પ્યુટર,બ્યુટીપાર્લર, અને શિવન કલાસ જેવા જરૂરી અને મહિલા અને બાળકીઓ ને પગભર થવામાં મદદરૂપ થાય તેવા કોર્સ નજીવી ફી લઈ ચાલુ કરી રહ્યા છે
અત્યાર સુધી આશરે 20 જેટલા ગામો મા વિવિધ કોર્ષ ચાલુ કરી ચુક્યા છે ત્યારે ડભોઇ તાલુકા ના સીમડિયા ગામે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ મા વરસાદ હસ્તે શિવન કલાસ નોપ્રારંભ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ની શિક્ષણ ક્ષેત્રે કામગીરી ને તેમજ કૌશિકભાઈ પંચાલ ની સેવાકીય પ્રવુતિ ને વકીલ અશ્વિનભાઈ પટેલ દ્વારા બિરદાવામાં આવી હતી આગામી સમય મા ડભોઇ તાલુકા ના દરેક ગામ મા આસેવાઓ ઉપલબ્ધ કરવા જઈ રાહ્ય છે સાથે બાળકો અને ગ્રામ જનો ના આંખ અને દાંત સહિત આરોગ્ય ને ધ્યાન મા રાખીવિવિધ મેડિકલ કેમ્પો નું પણ સતત આયોજન કરી આરોગ્ય લક્ષી સેવાઓ પણ પુરી પાડવામાં આવનાર છે નું કૌશિકભાઈ પંચાલ દ્વારા જણાવાયું હતું