આગામી યોજાનાર શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ચૂંટણી ને લઈ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ ના ઉમેદવારોએતાલુકા ભાજપ પ્રમુખ સી.એમ.પટેલ ની અધ્યક્ષતામાં આજરોજ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી જીત નોઆશાવાદ વ્યક્ત કર્યો હતો. શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ચૂંટણી આગામી ૧૦ જુન ના રોજ યોજાનાર છે.જેને લઈશિનોર પંથકમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પારી પ્રેરિત પેનલ ના ઉમેદવારોએ તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ ની ઉપસ્થિતિ માં સમર્થકો સાથે શિનોર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારીપત્રો રજૂ કરી શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલે શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ચૂંટણી માં ભાજપ પ્રેરિત પેનલ ની ભવ્ય જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વડોદરા- શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -