કેન્દ્રશાસિત દીવ માં પોલીસનો ફરિયાદ વીડિયો વાયરલ થયો છે પ્રાઈવેટ બસના ચાલકને માત્ર ચશ્મા પહેરો બાબતે ઢોર માર મારતા તેઓ ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ થતા પોતાની આપવીતી વિડિયો માફક મીડિયા સામે કહી વાત જાણે એમ છે કે પ્રાઇવેટ બસ તું કામ કરતા અને તેમાં ડ્રાઇવિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા યુવક તે પોતાની નોકરી પૂરી કરી અને તેમના મિત્ર રફીક ભાઈ ને ફોન કરતાં રફિકભાઈ કહે હું પોતે નાળિયામાંડવી ચેકપોસ્ટે ઉભો છું તું અહીં આવી જા
કેમ કહેતા તે યુવક નાળિયામાંડવી ચેકપોસ્ટે પહોંચતા ત્યાં દીવ ચેકપોસ્ટ તે યુવક પસાર થતાં દીવ ત્યાંની સ્થાનિક પોલીસે તેમને રોક આવતા તુ અહી ઉભો રે તે યુવક ત્યાં ઉભો રહેતા ત્યાં થોડીક મિનિટોમાં ચાર પાંચ ગાડી પોલીસની આવી અને તે યુવકને અંદર બેસાડી ને લઈ જતાં બપોરના 4:00 થી લઇ અને સાંજના 06:00 સુધી તમે ઢોર માર મારતા તેઓને મામલતદાર ને ત્યાં હાજર કરતા મામલતદારે પૂછ્યું તને માલ આવ્યા છે યુવકને માત્ર ચશ્મા પહેર્યા થા અને મને નહી લાવ્યા છે તેવી આપવીતી મીડિયા સામે કહી હતી અને ફરિયાદ કરવાની યુવક દ્વારા તજવીજ હાથ ધરી હતી