રાજકોટ જિલ્લા ના ધોરાજીમાં પાણીની મોટર બગડી જતા બે દિવસ નો પાણી નો કાપ ધોરાજી મા ફોફળડેમ પાણી થી ભરેલો હોય તેમ છતાંય પણ ચાર દિવસે નગરપાલિકા દ્વારા પાણી વિતરણ થાય છે હાલધગધગતા ગરમી ના પ્રકોપ હોય લોકો ને પાણી વપરાશ મા પાણી ની જરૂરીયાત હોય પણનગરપાલિકા ની પાણી સપ્લાય કરતી પાણી મોટર બગડી જતા બે દિવસ વધુ પાણી વિતરણ થઇ શકાયતેમ નથી આમ છ દિવસ બાદ ધોરાજી ની જનતાને પાણી વિતરણ થાશે કારણે પાણી સપ્લાય માટે ની મોટર બગડી ગયેલ છે
જેથી પાણી વિતરણ મા વિલંબ થાશે તેની માહિતી આપતા નગરપાલિકા નાવોટર વર્કસ ચેરમેન અમીષ અંટાળા એ જણાવેલ ત્યારે ધોરાજી ના એડવોકેટ રાજુભાઈ બાલધા એજણાવેલ કે નગરપાલિકા એ જો પાણી વિતરણ કરવાની મોટર બગડી જાયતો તેના માટે બીજી વૈકલ્પિકપાણી ની મોટર રાખવી જોઈએ પણ નગરપાલિકા ની અણઆવડત ને કારણે ધોરાજી ની આમ જનતા નેપાણી માટે હેરાન થવા નો વારો આવેલ છે આમ ધોરાજી ના લોકો ને ડેમો ભરેલ હોય તેમ છતાંય પાણી માટે તરસવુ પડી રહેવુ પડી રહીયુ છે