મહિસાગર જિલ્લામાં લુણાવાડા ભોઈવાડા , પ્રણામી સોસાયટી અને વાળંદફળી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી.
ચોમાામાં ની ઋતુ ને ધ્યાન મા લઈને આરોગ્ય વિભાગ ની સર્વે કરવામાં આવત હોય જે મચ્છર ની ઉત્પત્તી અને થાય અને મચ્છરજન્ય રોગો નો ફેલાવો ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે.તે અંતર્ગત ભોઈવડા, પ્રણામી સોસાયટી અને વળડફળી વિસ્તારમાં આરોગ્ય વિભાગ કર્મચારી દ્વારા ઘરે ઘરે જાઈ આ સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે.મહિસાગર જિલ્લામાં લુણાવાડા ભોઈવાડા , પ્રણામી સોસાયટી અને વાળંદફળી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી . ચોમામાં ની ઋતુ ને ધ્યાન મા લઈને આરોગ્ય વિભાગ ની સર્વે કરવામાં આવત હોય જે મચ્છર ની ઉત્પત્તી અને થાય અને મચ્છરજન્ય રોગો નો ફેલાવો ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે
.તે અંતર્ગત ભોઈવડા , પ્રણામી સોસાયટી અને વળડફળી વિસ્તારમાં આરોગ્ય વિભાગ કર્મચારી દ્વારા ઘરે ઘરે જાઈ આ સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી.મહિસાગર જિલ્લામાં લુણાવાડા ભોઈવાડા , પ્રણામી સોસાયટી અને વાળંદફળી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી . ચોમામાં ની ઋતુ ને ધ્યાન મા લઈને આરોગ્ય વિભાગ ની સર્વે કરવામાં આવત હોય જે મચ્છર ની ઉત્પત્તી અને થાય અને મચ્છરજન્ય રોગો નો ફેલાવો ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે.તે અંતર્ગત ભોઈવડા , પ્રણામી સોસાયટી અને વળડફળી વિસ્તારમાં આરોગ્ય વિભાગ કર્મચારી દ્વારા ઘરે ઘરે જાઈ આ સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી