સાસણગીરમાં બે દિવસથી જ દેશની ટીમના ધામા નાખ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહી છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે રિસોર્ટમાં તપાસ થઈ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે રવિવાર થી સાસણ ગીર ની હોટલો અને રિસોર્ટ માં જીએસટી ટીમે દરોડા પાડ્યા છે આ ઉપરાંત બે બુકિંગ એજન્ટના પણ સ્થળે તપાસ ચાલી રહી છે
જીએસટી ની ટીમ દ્વારા ધનગીરી ઈલાઈટ કેરીના street રિસોર્ટ ગીર ગીર નેશનલ પાર્ક અમીધારા સ્ટેટ્સ સ્ટર્લીંગ રુદ્રા ગીર ગીર રિસોર્ટ ગિર લાયન લાયન સફારી કેમ પોસ્ટ કાર્ડ સહિતની ૧૭ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી જીએસટી ની રાજકોટ દ્વારા સાસણ ગીરમાં આવેલ હોટેલ અને રિસોર્ટ માં જીએસટી ની ચોરી કરી રહેલા હોટલ સંચાલકો ને ત્યાં રેડ કરવામાં આવી રહી છે પ્રથમ દિવસે જ ૨૯ જેટલા થોડો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ વધુ કરોડ ઉપર જીએસટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે