ડભોઇ નગરપાલિકા હોલ ખાતે પ્રમુખ કાજલબેન દુલાણી ના અધ્યક્ષતા મા સામાન્ય સભા યોજાઈ હતી આ પ્રસંગે ઉપપ્રમુખ એમ.એચ.પટેલ. કારોબારી સભ્ય વિશાલ શાહ, નાણાંપંચ ના ચેરમેન બીરેન શાહ સહિત વિરોધ પક્ષ મા સુભાષભાઈ ભોજવાની, 36 સભ્યો ની હાજરી મા સામાન્ય સભા યોજાઈ જેમાં કુલ 31 જેટલા વિકાસ ના કામો મા એજન્ડા મેં સરવાનું માટે આશરે 4 કરોડ ના વિકાસ ના કામો જેમાં રોડ, રસ્તા પાણી, તેમજ 9 વોર્ડ મા ફાળવામાં આવશે
અને નગર ના વિકાસ હેતુ વપરાશે આ પ્રસંગે વિરોધ પક્ષ ના નેતા શુભાષ ભાઈ ભોજવાની દ્વારા મોતિબગ ટાંકી ને ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી નવી બનવા અને જૂની જર્જરિત ટાંકી ટોડી પાડવા બંને કામ એક સાથે શરૂ થાય તેવી રજુઆત કરવામાં આવી હતી ભાજપ અમે કોંગ્રેસ મા સભ્યો વચ્ચે તુતું મેમે ચાલ્યા બાદ સામાન્ય સભા શાંતિ પૂર્ણ રીતે પુર્ણ થઈ હતી સામાન્ય સભા મા મોતિબાગ શાકભાજી બજાર ને તેના સ્થાને જલ્દી લાઇ જવા તેમજ મોતિબગ ને વિકસવા માટે પન સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી નગર ના વિકાસ ના કામો સાથે આગામી પ્રિમોન્સૂન કામગીરી ને ધ્યાનમાં રાખી લાગતા વળગતા કર્મચારીઓ ને સૂચના આપી પ્રિમોન્સૂન કામગીરી સત્વરે પુરી કરવા ના નિર્ણય લેવાયા હતા