પ્રદેશ ભાજપની યોજના અનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચૂંટણી સહયોગ નિધિ અભિયાનનો પ્રારંભ થયો છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં દ્વારા શહેરમાં ચૂંટણી સહયોગ નીતિનો ભાજપ અગ્રણીઓ દ્વારા પ્રારંભ કરાવાયો હતો આ તકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સાંસદ રામભાઈ મોકરીયે ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠીયા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી નીતિન ભારદ્વાજ હાજર રહ્યા હતાપ્રદેશ ભાજપની યોજના અનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચૂંટણી સહયોગ નિધિ અભિયાનનો પ્રારંભ થયો છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં દ્વારા શહેરમાં ચૂંટણી સહયોગ નીતિનો ભાજપ અગ્રણીઓ દ્વારા પ્રારંભ કરાવાયો હતો
આ તકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સાંસદ રામભાઈ મોકરીયે ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠીયા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી નીતિન ભારદ્વાજ હાજર રહ્યા હતાપ્રદેશ ભાજપની યોજના અનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચૂંટણી સહયોગ નિધિ અભિયાનનો પ્રારંભ થયો છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં દ્વારા શહેરમાં ચૂંટણી સહયોગ નીતિનો ભાજપ અગ્રણીઓ દ્વારા પ્રારંભ કરાવાયો હતો આ તકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સાંસદ રામભાઈ મોકરીયે ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠીયા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી નીતિન ભારદ્વાજ હાજર રહ્યા હતા