ડભોઇ નગર મા હીરાભાગોળ બહાર આવેલ સ્મશાન ગૃહ ની કફોડી હાલત ઠેક ઠેકાણે ઝાડી ઝાખરા અને ગંદકી નું સામ્રાજ્ય છે મૃતક ના પરિજનો અંતિમ ક્રિયા માટે આવતા હોય ત્યારે ગંદકી જોતા પરિજનો મા નિરાશા જોવા મળે છે ત્યારે સ્મશાન ગૃહ માં બેસવાની સુધ્ધાં સુવિધા નથી રેન બસેરા અને બાંકડા મુકાયા છે
પણ તમામ બિસ્માર અને શોભાના ગાઠીયા સમાન ઠગલો કરી મૂકી રખાયા છવા તો ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા નગરના સ્મશાન ગૃહ ને નવીન બનાવ હાલ મા ગ્રાન્ટ મંજુર કરવી છે ત્યારે જો બની ગયેલા સ્મશાન ગૃહો ની તાજવીજ ન થતી હોય તો અદ્યતન સ્મશાન ગૃહ પણ આ જરીતે જર્જરિત થઈ જશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. પાલિકા તંત્ર દ્વારા સ્મશાન ગૃહોની દેખરેખ અને જાળવણી માટે પગી પણ રાખવામાં આવતા ન હોવાની વાત સામે આવી