સુરતના ગૌરવ પથ રાહુલ રાજ મોલ પાસે બે મારુતિ કાર સામસામે જોરદાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સુરત શહેરમાંઅવારનવાર અકસ્માત સર્જાતા હોવાના કિસ્સાઓ ખૂબ પ્રમાણ માં વધી ગયા છે. સુરત શહેર પોલીસ અને road safety દ્વારાઅકસ્માત રોકવા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય પરંતુ રોંગ સાઈડ અને પુર ઝડપે ગાડી હાકવાના કારણે અકસ્માતો સર્જાતા હોય છે
રોડ રસ્તા હોવાના કારણે કેટલાક કિસ્સાઓમાં પણ કટરીના બનાવો બનતા હોય છે જેમાં કેટલાક પરિવારોને પોતાનીઆર્થિક સ્થંભ ખોવાનો વારો પણ આવ્યો. ત્યાં ગૌરવપથ પર રાહુલ રાજ મોલ પાસે ઝડપભેર દોડી રહી બે મારુતિ કાર વચ્ચેધડાકાભેર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તાર ધનધની ઉઠ્યો હતો. સદ્નસીબે કોઇ જાનહાની નોંધાઈ ન હતી અકસ્માત સર્જાયા બાદ લોકો ભેગા થયા હતા ઘટનાની જાણ બાદ આ વાત પોલીસ ઘટનાસ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી