સુરતના નીવૃત જમીન દલાલે પોતાની જ છાતી મા ગોળીઓ ધરબી આપઘાત કરી લીધો ! સ્યુસાઇડ નોટ મા લખ્યુ કે "મનેછેલ્લા 15 દિવસથી ચેન પડતું નથી અને કંટાળી ગયો છું તેથી મેં આ પગલું ભર્યું છે. છેલ્લા કેટલાક સમય થી આત્મહત્યા નીઘટના ઓ સતત રાજ્ય મા વધી રહી છે ખાસ કરી ને મોટા શહેરો મા આ પ્રકાર ની ઘટના ઓ સતત સામે આવી રહી છે.અમદાવાદ સુરત મા છેલ્લા ઘણા દીવસો થી રોજ ક્યાક ને ક્યાક આત્મહત્યા ના બનાવો સામે આવી રહ્યા છે આ એક ગંભીર બાબત કહી શકાય ત્યારે ફરી એક એવી ઘટના સામે આવી છે જેમા એક નીવૃત જમીન દલાલે આપઘાત કરી ને જીવન ટુકાવ્યુ છે અને સાથે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.
સુરત ના સરથાણા જકાતનાકા પાસે ની સન સ્ટાર સોસાયટી મા રહેતા અનેહાલ નીવૃતનુ જીવન જીવી રહેલા 66 વર્ષીય બાલુભાઈ પોપટભાઈ સોરઠીયા એ બુધવારે રાત્રી ના 10 વાગ્યા ના અરસામાપોતાની જ લાઈસન્સ વાળી રિવોલ્વર થી પોતાની જ છાતી મા ગોળીઓ ધરબી ને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરતા એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમા લખ્યુહતુ કે ” મને છેલ્લા 15 દીવસ થી ક્યાય ચેન પડતુ નથી અને કંટાળી ગયો છુ તેથી મે આ પગલુ ભર્યુ છે. જેને મે કોઈ પણ ને મારા થી દુખ લાગ્યુ હોય તો હુ માફી માંગુ છુ. મારા બા પણ છેલ્લા 20 દિવસ થઇ દુ:ખી થાય છે જેનુ મને ઘણુ દુખ છે.