ગયા વર્ષે સમલૈંગિક લગ્નના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો હતો. પોતાના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે સમલૈંગિક સંબંધોને ગુનો ગણી શકાય નહીં. અગાઉ, આવું કરવું કલમ 377 હેઠળ અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.
SC સમલૈંગિક લગ્ન મુદ્દે ફરીથી સુનાવણી કરવા સંમત, બંધારણીય બેન્ચે લીધો નિર્ણય
- Advertisement -
Latest News
- Advertisement -