દિલ્હી હાઈકોર્ટે બુધવારે 2020ના કોમી રમખાણોના કેસમાં વિદ્યાર્થી કાર્યકર્તા શરજીલ ઈમામને જામીન આપ્યા છે. તેમના પર દેશદ્રોહ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો. પ્રોસિક્યુશન અનુસાર, શરજીલ ઈમામે 13 ડિસેમ્બર 2019ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયા અને 16 ડિસેમ્બર 2019ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેમના ભાષણ દરમિયાન આસામ અને ઉત્તર પૂર્વના બાકીના ભાગોને દેશમાંથી અલગ કરવાની ધમકી આપી હતી.
શરજીલને રાજદ્રોહના કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા, દેશને કાપી નાખવાની આપી હતી ધમકી
- Advertisement -
Latest News
- Advertisement -