પંચમહાલ જિલ્લાના શહેરા નગર ખાતે શહેરા નગરપાલિકા માં સેવા સેતુકાર્યક્રમ યોજાયો જેમાં રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ વિભાગો કર્યલક્ષી યોજનાઓ કાઉન્ટર મૂકવામાં આવ્યા હતા જેમકેઆધારકાર્ડ આવકનો દાખલો આરોગ્ય વિભાગ મા અમૃતમ કાર્ડ બાળ વિકાસ યોજના પશુ દવાખાના તેમજ ખેતીવાડી શાખા.એમ.જી.વી.એલ કંપની અનેક વિભાગો ના સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો લાભ લીધો હતો અને ૭૭૬ અરજીઓ સ્થળ ઉપર આવી હતી
જેમાં કેટલીક અરજી ઓનું સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો અને શહેરા નગરપાલિકા વિસ્તારના લાભાર્થી સીધો લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં શહેરા નગરપાલિકા ચીફ ઓફિસર આર સી સોલંકીનગરપાલિકા પ્રમુખ નગર પાલિકા ઉપપ્રમુખ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને લાભ મળે તે માટે સરકારશ્રીની યોજનાઓનો સેવા સેતુ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો