સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં પારિવારિક મૂલ્યોનો સેમિનાયોજાયો હતો. પૂજ્ય સ્વામીએ વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે કોચને અને પ્રોડક્ટ કેવા છે અને વિચારો એકબીજાને કેવા છે તેવી જ્ઞાનઆપવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ વિચારો રજુ કરવામાં આવ્યા હતા. શિક્ષણ અને સંપત્તિ ખૂબ આપીછે જોકે જીવન કેવી રીતે જીવવું અને જીવન બે રીતે જીવવું તે વિશે પર માર્ગદશન આપ્યું હતું. પરિવારમાં નાના બાળકોને સંસ્કારકેવી રીતે આપવું જોઈએ. નાના બાળકોને સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે છે. જોકે અત્યાર હાલમાં બાળકો સંપત્તિ માટેપોતાના પરિવાર સામે કોર્ટમાં લડત ઉભી કરે છે. ત્યારે નાના બાળકોને શરૂઆતમાં સંસ્કારને સિંચાન કરવા જોઈએ તેવી જ્ઞાન આપવામાં આવી હતી. જોકે બીએપીએસ સંસ્થા દ્વારા ૩૦ લાખ લોકોને વ્યસન મુક્તિ કરવાનું કાર્ય કરે છે.
વ્યસન મુક્ત કરવામાટે બીએપીએસ સંસ્થા દ્વારા સેમિનારમાં લાભ લેવા જોઈએ જેને લઈ ૧૦ હજાર મહિલાઓ વિધવા થતા બચવાનું કાર્ય કરેછે. હાલમાં યુવાધન વ્યસનના રવાડે ચડે છે. જેને લઈને બીએપીએસ સંસ્થા દ્વારા શિક્ષણ આપીને વ્યસન મુક્તિ કરવાનું કાર્યકરવામાં આવે છે. વાણીનો વિવેક અને વર્તન વિવેક એમ બે સંસ્કાર વિસે માહિતી આપી હતી. ત્યાર બાદ સોશ્યલ મીડિયાનીખોટા રવાડે છે અને હાલ સોશ્યલમાં ફેક આઈડિયામાં પોતાની ઓળખ છુપાઈને વાતો કરે છે. જ્યારે ઓળખ સામે આવી ત્યારેખબર પડે કોણ છે. અને કોણ આપણું છે તેવી પારિવારિક મૂલ્યોનું પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા આપી હતી. જ્ઞાન સેમિનારમાં સંસદ સભ્ય સહિત જિલ્લા કલેકટર ઉપસ્થિત રહીને સેમિનારનો લાભ લીધો હતો.