સમય સમય પર દેશના વિભિન્ન રાજ્યોમાં અલગ અલગ જગ્યાઓ પર જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના પાવનસાનિધ્યમાં દિવ્ય સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવે છે. એવું જ એક આયોજન જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનપાસે કષ્ટભંજન હોલ ખાતે રવિવારની રોજ રાખવામાં આવેલ હતું. આ પ્રોગ્રામમાં સંત રામપાલજી મહારાજના સત્સંગપ્રવચનોમાં બતાવવામાં આવ્યું કે પ્રભૂ, રામ, અલ્લાહ, ગોડ, ઈશ, ખુદા, રબ, માલિક, આદિ નામ એક જ શક્તિનું છે. તે સબકા માલિક એક ભગવાન કબીર સાહેબ છે.
તે સર્વશક્તિમાન ભગવાનને પ્રાપ્ત કરવાની શાસ્ત્ર પ્રમાણિત સત્ય ભક્તિ વિધિને બતાવીસંત રામપાલજી મહારાજ સમાજને મોક્ષ પ્રાપ્તિનો સાચો માર્ગ બતાવી રહ્યા છે. સંત રામપાલજી મહારાજના શિષ્યોસમાજમાં વ્યાપ્ત કોઈ પણ બુરાઈ જેમકે ચોરી, જારી, મિલાવટ, ઠગી, રિશ્વત, દહેજ આપવું કે લેવું, બીડી, તમ્બાકુ, સિગારેટ,અફિમ, ગાંજો આદિ નશીલા પદાર્થોનું સેવન કરવું, આદિ આદિ બુરાઈ ન કરે છે ન તેમાં કોઈ પણ પ્રકારનો સહયોગ આપે છે. સંત રામપાલજી મહારાજ સમાજ સુધારણા કર્યોમાં દિવસ રાત પ્રયત્નશીલ છે. સંત રામપાલજી મહારાજના મુખ્ય ઉદ્દેશો છે.