સાબરકાંઠા જિલ્લામાં સરાહનીય કામગીરી ને શહેરીજનોએ બિરદાવી હતી. શહેરના મહારાણા પ્રતાપ ગ્રુપના યુવાનો નેમાહિતી મળી હતી કે શહેરમાં ૪૪ ડિગ્રી ની કાળઝાળ ગરમી વચ્ચે એક મહિલા ને ડિલિવરી ના ૧૦ દિવસ થયા છે અને નાનકડાબાળક ને તકલીફ પડી રહી છે ત્યારે આ મહારાણા પ્રતાપ ગ્રૂપ ના યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મહિલા ને એક ઝુંપડી બનાવી આપી હતી
તેમજ વધુમાં નાના બાળક માટે ડબલ બેટરી પંખા ની પણ વ્યવસ્થા કરી આપી હતી તેમજઆ ગ્રૂપ ને જાણ થઈ કે આ મહિલા ને પાંખો ચાર્જ કરવા માટે ૧ કિલો મીટર ચાલી ને જવું પડે છે ત્યારે તાત્કાલિક આ યુવાનોદ્વારા સોલર પલેટ લગાવી ને ચાર્જ કરવાની સમસ્યા ને દૂર કરી ૨૪ કલાક પંખા ની સુવિધા કરી આપી હતી ત્યારે શહેરના મહારાણા પ્રતાપ ગ્રૂપ ના યુવાનો એક નાનકડા બાળક ની વ્હારે આવ્યા હતા ત્યારે ગ્રૂપ ની આ સરાહનીય કામગીરી નેશહેરીજનો બિરદાવી રહ્યા છે.