સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના પોસ્ટ ઓફીસમાં પોસ્ટમેન ટોયલેટમાં બેભાન થયા હતા.મુખ્ય પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓને જાણ થતા તપાસ કરી ટોયલેટમાંથી બેભાન પોસ્ટમેનને બહાર કાઢવામાં આવ્યા હતા.બેભાન પોસ્ટ માસ્ટરને ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ માં બેભાન પોસ્ટમેનને હિમતનગર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સિવિલમાં ફરજ પરના તબીબે પોસ્ટમેનને મૃત જાહેર કર્યા હતા. હિમતનગર પોસ્ટઓફિસમાં ૨૦ વર્ષથી ફરજ બજાવતા પોસ્ટમેનનું આકસ્મિક મોત નીપજયું છે. પોસ્ટ માસ્ટર આર.એલ.ડામોનું મોત નીપજયું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -