હાલ ઉનાળુ પકોની સીઝન છે. ત્યારે ખેડૂતો ઉનાળુ પાકોનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાતાલુકામાં આ વર્ષે ઘાસચારાનું ઓછી માત્રમાં વાવેતર થવા પામ્યું છે. સાબરકાંઠા તાલુકામાં ઉનાળાનીસીઝનમાં ઘાસચારાનું ૧૦૨૫ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા તાલુકામાં ઉનાળાની સીઝનમાં ઘાસચારાનું ૧૦૨૫ હેક્ટરમાં વાવેતર કરાયું છે.
ચાલુ સાલે તાલુકા ઓછા વરસાદને લઈઉનાળુ સિઝનમાં મકાઈ, મગ, બાજરી, મગફળી જેવા ઉનાળુ સિઝનના પાકોનું ના મોટી માત્રમાં વાવેતરછે ત્યારે પશુપાલન પર આધારિત વડાલી તાલુકામાં ચાલુ સાલે ઉનાળુ સિઝનમાં ૧૦૨૫ હેકટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે જે ગયા વર્ષની સરખામણીમાં ૬૦ % જેટલું ઓછું છે.