સાબરકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા વિજ્યોત્સવ ઉજ્વ્વમાં આવ્યો હતો.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાવર ચોક પાસે શિક્ષકો ઉપસ્થિત રહી સભા કરી હતી.
અને ત્યારબાદ ટાવરચોક પર શિક્ષકોએ ફટાકડા ફોડ્યા હતા અનુદાનિત શાળાઓના શૈક્ષણિક તેમજ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરાયો મુખ્ય પ્રધાન,શિક્ષણ પ્રધાન, નાણાં પ્રધાન અને પ્રદેશ પ્રમુખને સંકલન પત્ર આવતી કાલે આપશે. શિક્ષકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.