રાજકોટ જિલ્લા ના ધોરાજી ખાતે લાલ શાહ પીર ના ઉર્ષ નિયમિત એ નાલ બંધ ગ્રુપ દ્વારા આયોજિત મનોરંજન લોક મેળાની રંગત જામી. ધોરાજી છેલ્લા બે વર્ષથી લોક મેળાઓ અને ધાર્મિક સામાજીક કાર્યક્રમો અને મેવડાઓ બંધ હતા આ વર્ષ કોરોનાના કેશ ઘટતા ફરી જન જીવન રાબેતા મુજબ થયું છે ધોરાજી માં ઈતિહા સિક ગણતો લાલ શાહ પીર ના ઉર્ષ નિયમિત યોજાતો લોક મેળો બે વર્ષ થી કોરોના ના કારણે બંધ હતો
આ વર્ષ સરકાર શ્રી દ્વારા મંજૂરી મળતાં લાલ શાહ પીર ના ઉર્ષ નિયમિતઆવનાર દર્શનાર્થીઓ ના મનોરંજન માટે યાસીન ભાઈ નાલબંધ અને મકબુલ ભાઈ ગરાણા દ્વારા ભવ્ય થી ભવ્ય મનોરંજનલોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ મુસ્લિમો ખંભે થી ખંભો મિલાવી અને લોક મેળાની મજા માણે છે લોકમેળામાં વવિવિધ પ્રકાર ની રાઈસ જેવી કે આકાશ ને આંબતા ચકડોળ ક્રોસ ટોળા ટોળા બ્રેક ડાન્સ સેલંબો નાવડી અને બાળકોમાટે વિવિધ પ્રકાર ની રાઇડ અને ખાણી પીની અને ઠંડા પીણા ના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે બે વર્ષ બાદ લોક મેળા શરૂ થતા લોકો હર્ષ ભેર મેળા માં મનોરંજન ની મજા લઇ રહ્યા છે