બનાસકાંઠા ના અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકામાં મચ્છર જન્ય વિસ્તારોમાં ફોગીંગ ની અને એન્ટિલાવા એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે અમીરગઢ વિસ્તારમાં ખાડા ખાબોચિયા ટાયરો કુંડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોઈ છે તંત્ર દ્વારા ડોર ટુ ડોર ફરી ફોગીંગ કરી ને લોકોને આવા ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ અટકાવવા ની સમજ આપી હતી.