ટીવી એક્ટ્રેસ નિતિ ટેલરએ તેના બોયફેન્ડ પરિક્ષિત બાવા સાથે રિલેશનશિપ કંફર્મ કર્યું….સાથે એ પણ કહ્યુ કે તે જલ્દી સગાઇ પણ કરશે ….સગાઇ પહેલા નીતિના મેહંદી સેરેમની ની ત્સવીર સામે આયી છે….અને નિતિ અને પરિક્ષિત જલ્દી લગ્ન પણ કરવાની છે….નિતિના લગ્ન સરેમનિ ફોટા તેને પોતાના સોશિયલ મિડિયા પર શેર કર્યા..જેમા નિતિ ગ્રીન કલરના ચોલીમાં જોવા મળી….તેની સાથે પિંક કલરની ફલ્વાર જેવ્લરીમાં જોવા મળી…આ એથનિક લુકમાં નિતિ ખુબ સુંદર લાગતી હતી…..ત્યારે નિતિના બેયફેન્ડ પરિક્ષિતએ પણ નિતિના ડ્રેસને મેચિંગ કુર્તામાં જોવા મળ્યો….બન્નેનો લુક એકબીજાને કોમ્પલિમેન્ટ કરી રહ્યો હતો….સોશિયલ મિડિયા પર નિતિની મહેંદીના ફોટા અને ડાંસના વિડિયો સામે આયો છે….
વાત કરીએ નીતિની તો નીતિ ટીવીની પોપુલર યંગ એક્ટ્રેસ માંથી એક છે….નીતિએ આશિકી,પ્યારતુને ક્યા કિયા, કૈસી યે યારિયાં જોવા શો માં જોવા મળી હતી…..છેલ્લે નીતિ ઇશ્કબાઝમાં નકુલમહેતા સાથે જોવા મળી હતી….સોશિયલ મિડિયા પર પોતાના રિલેશનશિલ કંફર્મ કરતા તેના ફેન્સની સાથે-સાથે વિકાસગુપ્તા, નકુલમહેતા , કરણવાહી ,અપર્ણા દિક્ષત ,જોવા સ્ટાર્સએ પણ નીતિ અને પરિક્ષિતને સોશિયલ મિડિયા પર શુભેચ્છા આપી છે……