ઉના તાલુકામાં તાલુકા નો કિસ્સો બહાર આવ્યો છે દલિત પરિવારની કિશોરીને ભગાડી જતાં ફરિયાદ નોંધાઇ છે યુવા પેઢી જેમ જેમ આગળ વધી રહી છે તેમ ભગાડી જનાર ના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે અને કિશોર અવસ્થામા આવેછે આવી ભૂલ કલતા જોવા મળે છે અને આવા બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે તેને લઈને પણ થોડીક જાગૃતિ આવે અને આપણા બાળકો શું કરી રહ્યા છે તેના પર નજર રાખવામાં આવે તો આવા ગંભીર બનાવો બનતા અટકી શકે આવું પગલું ભરવા પહેલા વધુ પડતો વિચાર કરે પણ થોડીક સાવચેતી રાખવી જરૂરી છે

ત્યારે આજે ઉના તાલુકાના કાળાપાણ ગામે રહેતી યુવતીને રાત્રિના સમયે ઘરેથી તેમના ગામનો અરવિંદ રામભાઈ મજેઠીયા રહે કાળાપણ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદ કામ ઈરાદે ભગાડી જતાં યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમજ એટ્રોસિટી એક્ટ પોસ્કો સહિતનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે