ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તાડ ફળીયા વિસ્તારમાંથી સટ્ટા બેટીંગના જુગાર રમતા ૧૧ જુગારીઓપોલીસે ઝડપી પાડયા. અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તા૨માં જુગાર રમતા ૧૧ જુગારીઓને પોલીસે
ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી. બાતમીદા૨થી બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર તાડ ળિયામાંરહેતો વિજય દલપત વસાવા નાનો તાડ ફળિયા ઝુપડપટ્ટીની પાછળના ભાગે તળાવ પાસે આવેલ ખુલ્લીજગ્યામાં તેના માણસો બેસાડી સટ્ટા બેટ્ટીંગના આંકડા લખી પૈસા વડે હાજીતનો જુગા૨ ૨માડી રહ્યો છે. જે
બાતમી આઘારે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉ૫૨ હાજ૨ ૧૧ ઈસમો ઝડપાઈ જવા પામ્યા હતા.
જેમાં નરેશભાઈ ઉર્ફે બેરો ૨મણભાઈ વસાવા, અંક્લેશ્વર, હરેશકુમાર ગો૨ધનભાઈપાટણવાડીયા બોરભાઠા તા. અંક્લેશ્વર જી.ભરૂચ ( ૩ ) સોકતઅલી જાફરઅલી સૈયદ, અંકલેશ્વર, ફરીદરશીદ શેખ, ભરૂચ, કાળીયાભાઈ છનાભાઈ વસાવા, અંકલેશ્વ૨, હસમુખભાઇ હીરાલાલ ટાંક, અંકલેશ્વર,
૨ાર્માસનેહી ગિલુવા વર્મા ઉવ .૫૮ ૨ હે , ભરૂચ , રેલ્વે સ્ટેશન પાસે , હેન્રી હોટલની બાજુમાં , સંજેરી ગેસ્ટહાઉસમાં ભાડેથી , તા.જી.ભરૂચ, શંભુરામ મગા ૨ામ જાતે -૨ામ ઉવ .૩૩ હાલ રહે , નવાદીવા,૨ાજકુમા૨ ગણેશભાઈ ચૌહાણ, ભરૂચ, જીતેશકુમાર અમૃતલાલ સોલંકી, ભરૂચ, પરિમલદાસમોહનદાસ, અંક્લેશ્વ૨ ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે વિજરાભાઈ દલપતભાઈ વસાવા , અંકલેશ્વર
નાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પકડાયેલ આરોપીઓની અંગ ઝડતીમાંથી ૨ોકડા રૂ . ૨૦,૮૯૫ / - તથાઆંકડા રમવાના સાધનો સાથે કુલ્લે મુદામાલ કિ.રૂ ૧,૧૮,૮૯૫ / - મળી આવ્યા હતા. આરોપીઓને અટકકરી જુગા૨ધા૨ા કલમ મુજબ કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધ૨વામાં આવી હતી...