રાજકોટ જિલ્લાના ધોરાજીના બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમા રહેતા ઝૂંપડપટ્ટીમાં લોકોને પીવાનાપાણી માટે વલખા મારવા પડી રહયા છે. રાજકોટ જીલ્લા ના ધોરાજી ના બસસ્ટેન્ડ પાછળ ના ભાગમા રહેતા ઝૂંપડપટ્ટી મા રહેતા ગરીબ લોકો ને પાણી માટે વલખા મારવા પડે છે અને એકકિલોમીટર દૂર પાણી માટે પાણી ની મજુરી કરતા ઝૂંપડપટ્ટી ના ગરીબ લોકો ને નગરપાલિકા દ્વારાઝૂંપડપટ્ટી મા રહેતા લોકો માટે ટેન્ડર કે અન્ય કોઈ પાણી ની સુવિધાઓ ઉપલબ્ધ નથી કરાઈ છેલ્લ દસ થી બાર વર્ષ થી ઝૂંપડપટ્ટી ના પરીવાર ના લોકો પાણી માટે વલખા મારી રહયા છે
પાણી માટે બાળકો વૃધ્ધો અને બહેન દિકરીઓ ને પાણી માટે હેરાન ગતિ વેઠવી રહયા છે અને ગરીબ હોયતેની સજા ભોગવી રહયા છે . હાલ ધકધકતો તાપ અને અસહ્ય ઉકળાટ ગરમી થી લોકો ત્રાહિમામ પોકરી ઉઠયા છે અનેજીવન જરૂરિયાત માટે પાણી પણ મહત્ત્વ નો ભાવ છે ત્યારે પૈસાદાર કે મધ્યમ પરીવાર ગરીબો પણ પાણી ની જરૂરીયાત હોય છે ત્યારે દરેક વિસ્તારો મા પાણી ની વ્યવસ્થા ઉપલબ્ધ હશે અને પાણી માટે નળ કનેકશન પણ હશે પણ જે લોકો ઝૂંપડપટ્ટી મા વસવાટ કરતા ગરીબોને પાણી માટે વલખાં મારી રહ્યા છે.