પંચમહાલ જિલ્લાના હાલોલ સર્કિટ હાઉસ માં પત્રકારો ની મીટીંગ નુ આયોજન કરવાનું કહેતા હોલ આપવા માટે મનાઈકરતાં પત્રકારોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી. આજરોજ હાલોલ ખાતે ધોધંબા હાલોલ અને જાંબુઘોડા તાલુકાના પત્રકારો ની હાલોલ સર્કીટ હાઉસ ખાતે એક પત્રકાર સંગઠન ની વરણી માટે ની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાંપત્રકાર જીલ્લા પત્રકાર પ્રમુખ તરીકે ઈસ્માઈલ ઝભા ની અધ્યક્ષતા માં લોકો હાલોલ સર્કીટ હાઉસ ખાતે ભેગા થયા હતા
પરંતુ બીજી બધી કામગીરી માટે કોઈ પણ પરમીશન વગર જતા લોકોને કોઈ પણ નથી રોકતુ પરંતુ પત્રકારો દ્વારા સર્કીટ હાઉસ ખાતેમીટીંગ રાખવા પરમીશન માગતા ત્યા ના વ્યક્તિ દ્વારા કોઇક ના બોલાયેલા શબ્દો નુ રટન કરતા સર્કીટ હાઉસ ની નીયમાવલીદર્શાવી પત્રકારો ને હોલ આપવા મનાઈ કરતા લોકશાહી ની ચોથી જાગીર ગણાતાં પત્રકારો ને પાછુ ફરવા નો વારો આવ્યો હતો જેમાં ઈસ્માઈલ ઝભા ની અધ્યક્ષતા હેઠળ હાલોલ ના જાહેર બગીચાઓમાં મીટીંગ રાખવા મા આવી હતી.