પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા સંચાલિત દ્વારા સ્ટ્રીટ લાઇટ નવીન મૂકવામાં આવી હતી જે રિલાયન્સ પેટ્રોલ પંપથી મરડેશ્વર મહાદેવ મંદિર સુધી લગાવવામાં આવી હતી જે લાખો રૂપિયાનો ખર્ચો કરી ને સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવી છે જેશહેરા નગરનો લાખો નો બોજો કરી નગરજનો માટે લાઈટ ની સુવિધા કરવામાં આવી હોય જે સ્ટ્રીટ લાઈટ ની સુવિધા ને લઈને રાહદારીઓ પડતી મુશ્કેલીઓ દૂર થતી હોય છે જ્યારે શહેરા નગર ની સુવિધા આપવામાં આવી છે જે હાલ આઠ દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ હોય જે લગતા વળગતા તંત્ર આઠ દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવા છતાં આંખો પર પાટા બાંધી રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે
મેઈન હાઇવે મોડાસા ગોધરા રોડ પર આવેલ સ્ટ્રીટ લાઈટ અજવાળે અકસ્માત જેવા ભયટાળતા હોય છે જ્યારે શહેરા નગર ને ખબરજ નથી કે અહીંયા સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હોય જેથી લાઈટ ને ચાલુ કે બંધકરવામાં આવે તેનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો તેવું લાગી રહ્યું છે શોભાના ગાંઠિયા સમાન બની લાઈટના થાંભલા ઉભા કરી નગરની શોભા નો વધારો કરવા માટે ઉભા કરવામાં આવ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે લોકોની સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે