જામનગર જિલ્લાના કાલાવડ કોંગ્રેસ દ્વારા ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નો વધતી મોંઘવારી નાવિરોધ માં કાળા વાવટા ફરકાવી અને સી આર પાટીલ ગો બેક ગો બેક સૂત્રોચાર કરી કાલાવડ બસ સ્ટેન્ડ ખાતે પહોંચતા પોલીસ દ્વાર અટકાયત કરવા માં આવી જેમાં કાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજયસિંહ જાડેજા
તથા ૭૬ વિધાનસભા ના યુથ કોંગ્રેસ પ્રમુખ ઋષિરાજસિંહ સોઢા તથા કાલાવડ શહેર કોંગ્રેસ ઉપ્રમુખ ભીખાભાઈચંદ્રપાલ તથા કાલાવડ તાલુકા ન્યાય સમિતિ પૂર્વ ચેરમેન ચંદુ ભાઈ તથા કૉંગ્રેસ અનુસૂચિત જાતિચેરમેન દિનેશભાઈ જેપાલ તથા કાલાવડ સોશ્યલ મીડિયા પ્રમુખ વાણિયા સુનીલભાઈ તથાસંદીપભાઈ ખરા સતીશ ભાઈ રાઠોડ આસિફ ભાઈ કોળી સમાજ ના આગેવાન સાંમભાઈ નરેશભાઈમકવાણા જગદીશ ભાઈ વાણિયા જયેશ ભાઈ વાણિયાઅને કોંગ્રેસ કાર્યકરો ની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા..