સૂજલામ સૂફલામ જળ અભિયાન અંતર્ગત ઉંઝા તાલુકાના ટુંડાવ ગામે હરીભાઇ પટેલ કારોબારી અધ્યક્ષ જીલ્લા પંચાયતમહેસાણા,એલ એમ પટેલ પ્રમુખ તાલુકા ભાજપ, જિલ્લા સદસ્ય સુમિત્રા બેન કનુભાઇ પટેલ, દીપીકાબેન પટેલ કારોબારીઅધ્યક્ષ તાલુકા પંચાયત ઉંઝા, તાથા કાર્યકર્તા આગેવાનો ગામ લોકોએ તળાવ ઉંડુ કરવાની થઇ રહેલી કામગીરી નિહાળી હતી.કામ પૂર્ણ થતા તળાવની પાણીની સંગ્રહ શક્તિ વધશે, રીચારજ પણ વધુ થશે. તળાવની કામગીરી થી લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
Latest News
- Advertisement -