ટંકારા તાલુકામાં આવેલા નાના ખીજડીયા ગામ ખાતે દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે પણ હજરત ભોળા પીર વલીનો ઉર્સ મુબારક ની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં દર વર્ષે તારીખ ૨૭/૧૦ ના રોજ સવારે સંદલ શરીફ મીલાદ શરીફ તેમજ ન્યાઝ શરીફ સહિત ના કાર્યક્રમો યોજાયા હતા જેમા ઉર્શ મુબારક નિમિત્તે ટંકારા ના નાના ખીજડીયા ગામ સહિત સમગ્ર હિંદુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક હઝરત ભોળાપીર વલીના ઉર્શ ના નિમિત્તે ખુબ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો સહિત ના લોકો જોડાયા હતા જેમાં સુન્ની મુસ્લિમ સમાજ નાના ખીજડીયા તેમજ ગામના સરપંચ અને કાર્યકતા સહિત અજમેરી ઘેલોત પરીવાર સહિત ના લોકોએ આયોજનને સફળ બનાવ ભારે જહેમત ઉઠાવી હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -