મહેસાણા જિલ્લાના કલેકટર કચેરી ખાતે 13 બાળકોને વિવિધ સહાય અપાઇ છે. મહેસાણા જિલ્લાના 13 બાળકોનેરાજ્યભા સંસદ જુગલજી ઠાકોર અને જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે યોજનાના દસ્તાવેજ આપી સહાયની રકમ પૂરી પાડીહતી.સંસદ સભ્યશ્રી અને જિલ્લા કલેકટરશ્રીએ બાળકો અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેજરૂરી એવી તમામ સુવિધા પૂરી પાડવા અધિકારીઓને સૂચના આપી.
આજના કાર્યક્રમમાં રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોર,મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેમરેન મુકેશભાઇ પટેલ,નિવાસી અધિક કલેકટરઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ વિષ્ણુંભાઇ ચૌધઅનેરી ભાવનાબેન ગોસ્વામી સમાજ સુરક્ષાઅધિકારી,મહિલા બાળ કલ્યાણ અધિકારી ,સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા આયોજન અધિકારી,બાળ સુરક્ષા અધિકારી કે.બી.વાણીયા સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.