મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલ દિવ્યાંગ બાળકોની ડે કેર સ્કૂલના બાળકોને આનંદ મેળાની મજા માણી હતીઊંઝા શહેરના વિસનગર રોડ ખાતે આવેલ માનવ મંદિર ડે કેર સ્કૂલના બાળકો સામાન્ય બાળકોની જેમ આનંદ મેળાની મજામાણી શકતા નથી જેથી રંગપુર પાટીદાર સમાજ આયોજિત આનદ મેળાના આયોજકો દ્વારા દિવ્યાંગ બાળકો ને કોઈ પણ ચાર્જ લીધા વગર આનંદ મેળામાં બોલાવી તેમને ગિફ્ટ આપી અને દિવ્યાંગ બાળકો ને અનુકૂળ રાઇડ ની મોજ કરાવી હતી
- Advertisement -
Latest News
- Advertisement -