મહેસાણા જિલ્લાના ઊંઝા નાગરિક સહકારી બેંક લિ દ્વારા સસ્તા દરે નોટબુક ચોપડા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઊંઝા નાગરિક સહકારી બેન્ક લી દ્વારા 40 વર્ષે થી સસ્તા દરે નોટબુક અને ચોપડા નું વિતરણ કરવામાં આવી
રહ્યું છે આ વર્ષે પણ ઊંઝા નાગરિક સહકારી બેન્ક દ્વારા વિદ્યાર્થીઓ ને સારી ક્વોલિટી અને સસ્તા દરે નોટબુક ચોપડા મળી રહે
તે માટે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું,. ઊંઝા ની એમ આર એસ હાઇસ્કુલ ખાતે હાલમાં આ ચોપડા નોટબુક નું વિતરણ
કરવામાં આવી રહ્યું છે.