બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનપુરા ગામ ખાતે જીલ્લા સંગઠન મંત્રી રામસિંહ વાઘેલા તેમજ ડીસા પ્રભારી વિક્રમસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને ગામમાં સૌ પ્રથમ વાર મિટિંગ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના માં મિટિંગ સાથે નવા કાર્યકરો ને હોદેદારો ને હોદો આપી ભવ્ય સન્માનિત કરવામાં આવ્યા હતા ગામના ગોદરે ભવ્ય મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યુ જ્યારે ૧૦૦ થી વધુ સંખ્યા માં ઉત્સાહથી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ૧૦ જેટલા યુવાનો ને હોદો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય યુવાનો સભ્ય બનાવી સમાજ ને આગળ વધારવા માટે કાર્યરત કર્યોં હતા જ્યારે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનપુરા ગામ ખાતે જીલ્લા સંગઠન મંત્રી રામસિંહ વાઘેલા તેમજ ડીસા પ્રભારી વિક્રમસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને ગામમાં સૌ પ્રથમ વાર મિટિંગ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ