બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી કરિશ્મા કપૂર જેને ઘણીબધી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યુ છે.બોલિવુડની ફિલ્મ્સથી દૂર હોવા છતાં પણ કરિશ્મા હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. જો તેમની સ્ટાઇલ અને ફેશનની વાત કરવામાં આવે તો તે બહેન કરીના કપૂર કરતાં કંઇ ઓછી નથી. પુત્ર સાથે ફ્લોરલ સ્કર્ટમાં કરિશ્માનો એિથનિક લુક પણ ખૂબ જ આકર્ષક છે.
ક્રીમ રંગીન કુર્તા ઉપર લાલ રંગની પ્રિન્ટ બનેલી છે. જ્યારે ફુલ સ્લીવ કુર્તા સાથે પલાજો મેચ કર્યો છે.જો મેકઅપની વાત કરવામાં આવે તો પછી લાલ લિપસ્ટિક અને ગોલ્ડન કલરની એરિંગ્સ પહેરેલી કરિશ્માએ તેના વાળમાં એક ચોટી બનાવી છે. કરિશ્માનો આ એથનિક લુક ખૂબ જ સુંદર અને અનોખો લાગી રહ્યો છે……તે સિવાય કોઇ પાર્ટી હોય કે એવોર્ડ નાઇટ કરિશમાનો અંદાજ એકદમ કાતિલાના હોય છે……ઇન્ડિયન વેર હોય કે વેસ્ટનવેર કરિશમા દરેક લૂકમાં એકદમ ખૂબસુરત લાગતી હોય છે…….