અરબી સમુદ્રમાં 50 થી 60 કિમિ ને ઝડપે પવન ફૂંકાવા ની શકતા ને લઈ જુનાગઢ ના માંગરોળ બંદર ની તમામ બોટો ને દરિયામાંમાછીમારી કરવાના ટોકનો બંધ કરી દેવામાં આવ્યા દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટો ને પરત ફરવા સુચનાઓ આપવામાં આવ્યું હતું. અરબી સમુદ્રમાં 50 થી 60 કીલોમીટરની જડપે પવન ફુંકાય તેવી સંભાવનાથી જુનાગઢ ના માંગરોળ બંદરની તમામ બોટોના દરીયામાં જવા માટે ના ટોકનો બંધ કરીને દરીયામાં ગયેલ માછીમારોને બંદર ઉપર પરત આવી જવા તંત્ર દ્વારા સુચનાઓઆપવામાં આવી છે. જયારે જે દુર ફીસીંગ માટે ગયેલી બોટોને ત્યાંના નજીકના બંદરમાં તાત્કાલીક પહોચી જવા માટે ની સુચનાપણ આપવામાં આવી છે. લગભગ માંગરોળની તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે પરંતુ દશેક બોટો દરીયામાં ફીસીંગ માટે છે જેનો કોન્ટેક તાત્કાલીક કરીને નજીકના બંદરમાં જવા માટે સુચના અપાઇ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -