જૂનાગઢ વંથલી અને માળિયા હાટીના કેશોદ સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટા સાથે વાદળછાયા વાતાવરણમાં વરસાદ પડતાં ખેડુતોની મુશ્કેલી વધી તો બીજી તરફ વંથલીમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી હતી. જુનાગઢ અને માળિયા હાટીનામા પણ કમોસમી વરસાદના કારણે વાવેલા ઘઉં અને ચણાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહિ છે તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છુટો છવાયો વરસાદ પડવાની આગાહીના કારણે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા વર્ષાદ ખાબક્યો હતો,તો કમોસમી વરસાદના કારણે મગફળી કઠોળ સોયાબીન બાજરી સહિતના પાકોને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહિ છે તો વર્ષાદ ખેડુતોનિ ચિંતામા વધારો કરી રહ્યો છે. જૂનાગઢ વંથલી અને માળિયા હાટીના કેશોદ સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટા સાથે વાદળછાયા વાતાવરણમાં વરસાદ પડતાં ખેડુતોની મુશ્કેલી વધી તો બીજી તરફ વંથલીમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી હતી. જુનાગઢ અને માળિયા હાટીનામા પણ કમોસમી વરસાદના કારણે વાવેલા ઘઉં અને ચણાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહિ છે
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -