જુનાગઢના વિસાવદરને વરસોથી ટ્રાફિકના પ્રાણ સમા પ્રશ્ન હલ કરવા માટે કરોડોના ખર્ચે ધારી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. જેમાં રેલ્વે ના પાટા નીચેથી એક ટર્નલ બનાવી રસ્તો બાનાવામાં આવ્યો હતો. આ રસ્તો બન્યાને હજુ માંડ 2 મહિના જેવો જ સમય થયો હશે ત્યાજ વિસાવદરમા પડી રહેલા વરસાદે કામોની પોલ છ્તી કરી હતી. બાયપાસ ટર્નલનો રસ્તો ધોવાતા ટર્નલમા ખાડાઓ જોવા મળ્યા હતા અને આ સમગ્ર દ્રશ્યોને જોતા તમને નહીં લાગે કે આ ટર્નલનો રસ્તો બેથી ત્રણ મહિના પહેલા જ બની હોય પરંતુ આ કથળતી સ્થિતિ જોતા શુ કહેશો ??
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -