જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી ની પરિવર્તન યાત્રા આવી પહોંચતા વિસાવદર આમ આદમીકાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસાવદર ખાતે આમઆદમી પાર્ટીદ્વારા યોજેલપરિવર્તન યાત્રા પહોંચી આમઆમઆદમી પાર્ટીદ્વારા સમગ્ર ગુજરાત માપરિવર્તન યાત્રા નુ આયોજન કરેલ છે ત્યારેપરિવર્તન યાત્રા વિસાવદર પહોંચી ત્યારેસવ પ્રથમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નેઆમઆદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સઁગઠન મઁત્રીનિમીષાબેન ખુંટ પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ દ્વારા હારતોરા કરીને પરિવર્તન યાત્રા ની શરૂવાત કરવામાં આવીહતી અનેવિસાવદર ની મેઈન બજારમાં ફરીહતી ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા કૉંગેસ અને ભાજપ બંને પાર્ટીને લોકોએ મત આપીને શાસન સોંપેલ
ત્યારે બન્ને પાર્ટી લોકોના પ્રશ્ન ઉકેલ વામાં સદનતર નિષ્ફળ ગયેલ છે ત્યારે એક મોકો આમ આદમી પાર્ટીનેઆપવા હાકલ કરીહતી ત્યારે આગામી 2022ની વિધાનસભા ની તમામ સીટ ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તેવુંજણાવેલ આ પરિવર્તન યાત્રા ને લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળેલ હતો પરિવર્તન યાત્રા મા ભેસાણ તેમજ વિસાવદરતાલુકા તેમજ વિસાવદર શહેરના તમામ હોદેદારો જોડાયા હતાપરિવર્તન યાત્રા મા કોઈ અનીછીત બનાવ નો બંને તેમાટે વિસાવદર પીઆઈ નીરવ શાહ તેમજ મહિલા પીએસ આઈ સુમરા દ્વારા સજડ પોલીસ બન્દોબસ્ત ગોઠવવામાં આવેલ હતો