બોલિવુડની ડ્રિર્મ ગર્લ અને સદાબહાર એક્ટ્રેસ હેમામાલિનીનો આજે જન્મદિવસ છે…..હેમાનો જન્મ 16ઓક્ટોબર 1948નાં રોજ ચેન્નાઇમાં થયો હતો……હેમાના માતા અને પિતા બન્ને ફિલ્મ પોડ્યૂસર હતા…જેના કારણે હેમાના ઘરમાં ફિલ્મી માહોલ હતો…આજ કારણથી તેમનું મન નાનપણથી જ ફિલ્મમાં લાગ્યું…..તેમને 10માં ઘોરણ પછી ભણવાનું છોડ્યું….હેમાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો પણ તેમને રિજેક્ટ કર્યા……હેમાને પહેલો બ્રેક વર્ષ 1973માં મળ્યો……પણ તેમની પહેલી ફિલ્મ ખાસ ચાલી નહિ….
ત્યારબાદ 1978માં રાજકપૂરની સાથે ફિલ્મ સપનો કે સોદાગરથી તેમને બોલિવુડમાં એન્ટ્રી કરી અને આ ફિલ્મમાં તેમના અભિનયને ખૂબ પ્રશાંસા મળી……ત્યારપછી તો હેમાએ એકપછી એક સુપરહિટ ફિલ્મ આપી….અને હેમાએ બોલિવુડમાં પોતાની ઓળખ બનાવી……હેમાને વર્ષ 1973માં ફિલ્મ સીતા ઓર ગીતા માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો…..હેમા માલિનીની પરિશનલ લાઇફ પણ એટલીજ રસપ્રદ છે, હેમાજીના પતિને જ્યારે ખબર પડી કે તે ધર્મેદ્ધને પ્રેમ કરે છે જે પહેલેથી મેરીડ છે ત્યારે તેમના પતિ હેમા લગ્ન જીતેન્દ્ર સાથે કરાવવા માંગતા હતા…..પરંતુ ધર્મેન્દ્રએ ધર્મ પરિવર્તન કરી હેમા સાથે લગ્ન કર્યા…અને તેમની બે છોકરીઓ પણ છે……
વર્ષ 1971-1975માં હેમા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચોથી સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ હતી……હેમાએ પોતાના ફિલ્મી કરિયરમાં લગભગ 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ……હેમા આજે પણ તેના ફેન્સની ડ્રિમ ગર્લ છે….અત્યારે પણ લોકો તેની અદાની દિવાના છે…..હેમા એક સારી એક્ટરની સાથે સાથે ખૂબ સારી ડાન્સર પણ છે……