દયાબેનથી ઘર-ઘરમાં જાણીતી દિશા વાકાણી જે પોતાની આનોખી એક્ટિંગ અને બોલવાની સ્ટાઇલથી ખુબ પ્રસિધ્દ્ર થઇ છે….તેના સિવાય તેના અજીબો-ગરીબ ગરબાની તો જેટલી તારીફ કરવામાં આવે એટલી ઓછી છે…….દયાબેન એટલે દિશાવાકાણીનો જન્મ 17 ઓગસ્ટ 1978 ના રોજ અમદાવાદમાં થયો હતો….થિયેટર તેમને વારસામાં મળ્યુ…..દિશાના પતિ ભીમ વકાણી એક નાની થિયેટર કપંની ચલાવતા હતા…તે સિવાય એક સ્કુલમાં ડ્રોંઇગ ટીચર પણ હતા….ફેમેલિબેગ્રાંઉટ થિયેટરનું હોવાને કારણે દિશાને નાનપણથી જ ડ્રામાનો સોખ હતો….તેને નાનપણથી જ નક્કી ક્યુ હતુ કે તે મોટી થઇ તેના પિતા સાથે થિયેટરમાં કામ કરશે….દિશાએ અમદાવાદની HK આર્ટસ કોજેલમાંથી ડ્રામેટિકઆર્ટમાં ડિપ્લોમા કર્યુ છે….ત્યારબાદ તેને પિતા સાથે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યુ……વાત કરીએ દિશાના કરિયરની તો દિશાએ સિયરલની સાથે સાથે દિશા ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે…..દિશા 2002માં શાહરુખની ફિલ્મ દેવદાસ, 2005માં આમિરખાનની ફિલ્મ મંગલપાંડે,2008માં જોધા અકબર, જેવી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ દિશાને ઘર-ઘરમાં ઓળખ 2008માં આવેલી સિરિયલ તારકમહેતા ઉલટાં ચશ્માં માં દયાના કેરેટરથી મળી…..આ શોમાં દયા-જેઠાલાલાની જોડી દર્શકોને ખુબ પસંદ આવી…..આ જ સિરિયલ દયાના ભાઇનાં રોલમાં જોવા મળતો સુંદર, દિશાનો રિયલભાઇ છે,,સુંદરનું સાચુ નામ મયુરવાકાણી છે……
દયાના રોલ માટે દિશાને કેટલા એવોર્ડ પણ મળ્યા છે…..જેવા કે Telly Awards, Indian Television Academy Awards,Zee Gold Awards …… દિશાની પર્શનલ લાઇફની વાત કરીએ તો દિશાંએ 24 નવેમ્બર 2015માં CA મયુર પડિયા સાથે લગ્ન કર્યા….લગ્ન પછી પણ દિશા શો માં જોવા મળી પરંતુ દિશા સપ્ટેમબર 2017માં મેટરનેટિલિવ કારણે શો માંથી બ્રેક લીધો,,,ત્યારબાદ તેને એક દિકરીને જન્મ આપ્યો….અને અત્યારે દિશા પોતાની દિકરી સાથે સમય પસાર કરી રહી છે…..થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે દિશા શોમાં પરત આવશે પરંતુ હજી સુધી દિશાએ આ વાતની પુસ્ટી કરી નથી….હવે શોના મેકર દયાના પ્રાત્ર માટે નવા ચહેરાની શોધમાં છે,….હવે જોવાનું રહ્યુ કે દિશા શોમાં પરત ફરે છે કેમ……….પરંતુ ભલે દિશાએ દયાના પાત્રને અલવિદા કર્યુ હોય દર્શકોના દિલમાં તેની દયાભાભીની છબી જોવા મળશે……..