દેશભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે હવે ગુજરાતમાં પગ પેસારો ક્યો છે.ગુજરાતના રાજકોટ અને સુરતમાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા છે. ગુજરાત સૌ પ્રથમ બે કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર સાબદુ થયું છે. તો ગુજરાત સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે.ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. રાજ્યમાં 2 કેસ પોઝિટીવ નોધાયા છે. ગુજરાત સરકારે ટ્વીટ કર્યું છે કે રાજકોટ અને સુરતમાં 2 કેસ પોઝિટીવ મળ્યા છે. ગુજરાત અત્યારસુધી બાકાત હતું.આજે 2 પોઝિટીવ કેસ મળતાં જ હડકંપ મચી ગયો છે.અત્યારસુધી કોરોનાથી દૂર રહેલું ગુજરાત હવે કોરોનાના વાયરસને સ્પર્શી ગયું છે..અને ગુજરાતમાં કોરોનાના બે પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે…ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે કોરોનાનો એક-એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સુરતમાં કોરોનાના પોઝીટીવ કેસના પગલે કલમ 144 લાગૂ કરી દેવાઇ છે.
રાજકોટ ના યુવકનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.યુવક મક્કા ગયો હતો.સરકાર પણ રિપોર્ટ ની જોઈ રહી હતી રાહ જોવાઇ રહી હતી.,આરોગ્ય વિભાગ વિભાગે યુવક નો રિપોર્ટ મોકલ્યો હતો પુના મોક્યો છે.યુવકને રાજકોટ શહેરની જંગલેશ્ર્વર વિસ્તારમાં અનેક લોકોને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યા છે…રાજકોટના યુવકનો જામનગરમાં પ્રથમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે શંકાસ્પદ આવ્યો હતો,જિલ્લા કલેકટર તંત્ર અને આરોગ્ય વિભાગ રિપોર્ટ ની રાહ જોઈ રહી હતી તે રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચિંતા માં મુકાયું છે.